વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.22 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk સભ્યની ચર્ચા:Ratekreel 3 44216 166486 165092 2022-08-01T16:34:21Z MdsShakil 3169 MdsShakilએ [[સભ્યની ચર્ચા:Baggaet]]ને [[સભ્યની ચર્ચા:Ratekreel]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Baggaet|Baggaet]]" to "[[Special:CentralAuth/Ratekreel|Ratekreel]]" wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Hulged}} -- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૧૫:૫૫, ૧૦ ડિસેમ્બર ૨૦૨૧ (IST) letpylmrtwnxlu3tv4hzpxxi40x7n59 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૮ 104 46914 166468 166461 2022-08-01T12:06:13Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૯૮||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> ગાય છે એટલે પોતે જાણે ગઈગુજરી ભૂલી ગઈ છે એવો સ્વાંગ રચીને, પણ હકીકતમાં મેથીપાક ચખાડવા લેપોરેલોને જિયોવાની માની લઈને એની સાથે નીકળી પડીને સ્ટેજ બહાર જાય છે. સાચો જિયોવાની નોકરાણી માટે ગીત ગાય છે. નોકરાણી બારીમાં ડોકાય છે ત્યાં જ મસેતો અને બીજા ગ્રામજનો હાથમાં બંદૂકો અને પિસ્તોલો લઈને આવીને જિયોવાનીને ઘેરી વળે છે. પણ લુચ્ચો જિયોવાની પોતાની મજબૂરીનો આલાપ ગાય છે : “મારો માલિક લફંગો મને કેવી કઢંગી સ્થિતિમાં મૂકે છે ! એ સાલા લંપટથી હું ત્રાસી ગયો છું. ચાલો, એને શોધવામાં હું તમારી મદદ કરું. એને સજા થવી જ જોઈએ.” પછી જિયોવાની ‘જિયોવાની’એ પહેરેલાં કપડાંનું બયાન આપે છે. એટલે ગ્રામજનો એને પકડવા નીકળી પડે છે. એકલા પડેલા માસેતો સાથે વાતે વળગીને જિયોવાની ચાલાકીથી માસેતોના હાથમાંથી બંદૂક પડાવી લઈ એનાથી ગોદા મારી એને અધમૂઓ કરે છે અને એને કણસતો મૂકી ભાગી છૂટે છે. મારેતોની ચીસો સાંભળી ઝર્લિના આવી પહોંચે છે અને સાંત્વન આપે છે. '''અંક – ૩''' {{gap}}આ દૃશ્ય ડૉના એનાના ઘરના ચોકમાં ઊઘડે છે. બહારથી જિયોવાનીના વેશમાં લેપોરેલોને લઈને એલ્વિરા પ્રવેશે છે. લેપોરેલો ભાગવા માટે બારણું શોધતો હોય છે ત્યાં જ બહારથી ઑતાવિયો અને એના શોકગ્રસ્ત હાલતમાં પ્રવેશે છે; અને લેપોરેલો એ બારણેથી છકટવા જાય છે ત્યાં જ બહારથી પ્રવેશી રહેલાં માસેતો અને ઝર્લિના એને પકડીને એની પર તૂટી પડે છે. જિયોવાનીનો સ્વાંગ ઉતારી લેપોરેલો કરગરે છે : “મારા માલિકની સજા મને શા માટે કરો છો ? એણે તો મને પણ છેતર્યો છે" અને એ ભાગી છૂટે છે. {{gap}}હવે બધાને ખાતરી થઈ ચૂકી છે કે એનાના પિતા કમાન્ડન્ટનો ખૂની બીજો કોઈ નહિ, પણ {{SIC|જિયાવાની|જિયોવાની}} જ છે. એની સામે ફરિયાદ નોંધાવવા ઑતાવિયો નીકળી પડે છે. એ ઘણું વિચિત્ર લાગે છે કારણ<noinclude></noinclude> 4svzpuchx87marhzdrrdac6b3tcom8d પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૯ 104 46915 166469 166462 2022-08-01T12:07:26Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|ડૉન જિયોવાની||૯૯}}
</noinclude>કે એ જમાનામાં ઉચ્ચ કુળવાન પુરુષો પોલીસ કે કાયદાને આશરે જવાને બદલે તલવારને ઝાટકે જાતે ફેંસલો કરવામાં જ મર્દાનગી સમજતા. '''અંક – 4''' {{gap}}કબ્રસ્તાનમાં પરોઢ થઈ છે. એક નજીકની કબર પર તાજેતરમાં જ કમાન્ડન્ટના ઘોડેસવાર પૂતળાની સ્થાપના કરી છે. અચાનક કમ્પાઉન્ડવૉલ પરથી ઠેકડો મારીને જિયોવાની હાંફળોફાંફળો આવે છે. કમાન્ડન્ટના પૂતળાની બાજુમાં જ લેપોરેલોને બેઠેલો જોઈને એ ગઈ રાતની પોતાની શૌર્યકથા કહે છે: “રાતે મેં એક સુંદર છોકરી પટાવી. એ તારી માશૂકા નીકળી પણ એણે તો મને કામક્રીડા પૂરી થઈ પછી ડૉન જિયોવાની તરીકે ઓળખ્યો. એટલે એણે ગભરાઈને ચીસો પાડવા માંડી. સાંભળીને લોકોનું ટોળું ભેગું થયું, એટલે જાન બચાવવા અંધારામાં હું ભાગ્યો અને અહીં આવીને સંતાયો.” લેપોરેલો ડઘાઈને જોઈ રહે છે. ત્યાં જ કમાન્ડન્ટનું પૂતળું પડછંદ ઘોઘરા અવાજમાં બોલી ઊઠે છે : “સાંભળ, સવાર પડતા પહેલાં તારું હાસ્ય ખતમ થઈ જશે!” અચાનક ઓબોઝ, ક્લેરિનેટ્સ, બાસૂન્સ, બાસ સ્ટ્રીમ્સ અને ત્રણ ટ્રોમ્બોન્સ ગાજી ઊઠીને ઑપેરાનું વાતાવરણ પહેલી વાર ભારેખમ ગંભીર કરી મૂકે છે. જિયોવાની ચોંકીને કહે છે કે, “કોણ બોલ્યું ?” એ દીવાલ પાછળ કોઈ સંતાઈને બોલ્યું હોય એની તપાસ કરવા આંટો મારી આવે છે. પણ ત્યાં તો કોઈ જ નથી. પછી પૂતળા નીચે કોતરેલા શબ્દો પર બંનેની નજર પડે છે. લેપોરેલો મોટેથી વાંચે છે : “જે દુષ્ટાત્માએ મારી કતલ કરી છે એનું વેર વાળવા માટે હું અહીં પ્રતીક્ષા કરું છું.” વાંચીને લેપોરેલો ગભરાઈ જાય છે પણ પોતાના ઉપર મુસ્તાક જિયોવાની પોતાને ત્યાં સાંજે ડિનર માટે આવવા પૂતળાને આમંત્રણ આપે છે. લેપોરેલો ચેતવે છે, “માલિક, રહેવા દો, આ તો સ્વર્ગમાંથી તમને ચેતવણી મોકલાવી લાગે છે.” અહંકારના નશામાં જિયોવાની કહે છે, “સ્વર્ગ જો મને ચેતવવા માંગતું હોય તો એણે મને બરાબર સમજાવવાની દરકાર કરીને વધુ સ્પષ્ટ શબ્દોમાં બોલવું જોઈશે; બોલ<noinclude></noinclude> me72wrx8raoap0mpbqyk9td3nv3ocdv પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૦ 104 46916 166470 166295 2022-08-01T12:10:09Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૦૦||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> પૂતળા, તું આવીશ ને સાંજે જમવા?” ડોકું ધુણાવી પૂતળું હકારાત્મક જવાબ આપે છે; એટલે મદમસ્ત જિયોવાની બોલે છે, “ના એમ નહિ ચાલે; મોંમાંથી બોલીને જવાબ આપ ! તું જમવા આવીશ કે નહિ ?” પૂતળું માત્ર એક શબ્દ બોલે છે : “હા”. લેપોરેલો સાથે જિયોવાની કબ્રસ્તાનમાંથી વિદાય લે છે. {{gap}}બદલાયેલા દૃશ્યમાં ઘરમાં એનાને સાંત્વન આપતો ઑતાવિયો દેખાય છે. એ બોલે છે : “તારા પિતાના ખૂનનો બદલો વાળીને જ હું જંપીશ. પણ, પહેલાં ચાલ, આપણે પરણી તો જઈએ !” ધડ દેતીકને એની ના પાડે છે અને કહે છે “નહિ ! વેરનો બદલો ચૂકવાય નહિ ત્યાં સુધી હું કોઈ પણ સુખ કેવી રીતે ભોગવી શકું ?” {{gap}}અંતિમ દૃશ્ય પ્રકાશથી ઝગમગતા જિયોવાનીના ઘરના મોટા ખંડમાં ખૂલે છે. ત્યાં એ ઘણાબધા મહેમાનોની આગતાસ્વાગતા કરતો દેખાય છે. એ ઉલ્લાસભર્યા આનંદી માહોલમાં ખાઉધરો લેપોરેલો તો મહેમાનોને મૂકીને પોતે જ ભોજન પર અકરાંતિયાની જેમ તૂટી પડે છે અને ઢીંચવામાં મશગૂલ બને છે. અચાનક એલ્વિરા પ્રવેશે છે અને જિયોવાનીને આજીજી કરે છે : “જો તું ઈશ્વર સમક્ષ સાચા દિલથી માફી માંગે તો હજી પણ તારી પાસે સુધરી જવા માટે તક છે. તું સાચા રસ્તે વળે તો હું તારી સાથે પરણી જવા તૈયાર છું, કારણ કે હજી પણ હું તને ચાહું છું !” પણ જિયોવાની આ સલાહ ઠુકરાવી દે છે. એ જ વખતે લેપોરેલો બોલી ઊઠે છે કે બારીમાંથી એને બહાર પૂતળું આવીને ઊભેલું દેખાય છે. તરત જ બારણે ટકોરો પડવાનો મોટો અવાજ સંભળાય છે. જિયોવાની લેપોરેલોને બારણું ઉઘાડવાનો હુકમ કરે છે. પણ લેપોરેલો ડરનો માર્યો એક ટેબલ નીચે લપાઈ જાય છે. તેથી જિયોવાની જાતે જઈને બારણું ખોલે છે. મંદ્ર સપ્તકોમાં ઓર્કેસ્ટ્રા ગાજી ઊઠે છે. પૂતળું શાંતિથી ગૌરવપૂર્વક પ્રવેશીને ભવ્ય ઘોઘરા અવાજમાં બોલે છે : “મેં મારા વચનનું પાલન કર્યું.” ડૉન જિયોવાની પૂતળાને આવકાર આપે છે અને નમ્રતાપૂર્વક ભોજન શરૂ કરવા વિનંતી કરે<noinclude></noinclude> dmdoznj2dp1dloxms3mkize6w636xky 166473 166470 2022-08-01T14:19:11Z 59.185.247.117 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૦૦||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude> પૂતળા, તું આવીશ ને સાંજે જમવા?” ડોકું ધુણાવી પૂતળું હકારાત્મક જવાબ આપે છે; એટલે મદમસ્ત જિયોવાની બોલે છે, “ના એમ નહિ ચાલે; મોંમાંથી બોલીને જવાબ આપ ! તું જમવા આવીશ કે નહિ ?” પૂતળું માત્ર એક શબ્દ બોલે છે : “હા”. લેપોરેલો સાથે જિયોવાની કબ્રસ્તાનમાંથી વિદાય લે છે. {{gap}}બદલાયેલા દૃશ્યમાં ઘરમાં એનાને સાંત્વન આપતો ઑતાવિયો દેખાય છે. એ બોલે છે : “તારા પિતાના ખૂનનો બદલો વાળીને જ હું જંપીશ. પણ, પહેલાં ચાલ, આપણે પરણી તો જઈએ !” ધડ દેતીકને એના ના પાડે છે અને કહે છે “નહિ ! વેરનો બદલો ચૂકવાય નહિ ત્યાં સુધી હું કોઈ પણ સુખ કેવી રીતે ભોગવી શકું ?” {{gap}}અંતિમ દૃશ્ય પ્રકાશથી ઝગમગતા જિયોવાનીના ઘરના મોટા ખંડમાં ખૂલે છે. ત્યાં એ ઘણાબધા મહેમાનોની આગતાસ્વાગતા કરતો દેખાય છે. એ ઉલ્લાસભર્યા આનંદી માહોલમાં ખાઉધરો લેપોરેલો તો મહેમાનોને મૂકીને પોતે જ ભોજન પર અકરાંતિયાની જેમ તૂટી પડે છે અને ઢીંચવામાં મશગૂલ બને છે. અચાનક એલ્વિરા પ્રવેશે છે અને જિયોવાનીને આજીજી કરે છે : “જો તું ઈશ્વર સમક્ષ સાચા દિલથી માફી માંગે તો હજી પણ તારી પાસે સુધરી જવા માટે તક છે. તું સાચા રસ્તે વળે તો હું તારી સાથે પરણી જવા તૈયાર છું, કારણ કે હજી પણ હું તને ચાહું છું !” પણ જિયોવાની આ સલાહ ઠુકરાવી દે છે. એ જ વખતે લેપોરેલો બોલી ઊઠે છે કે બારીમાંથી એને બહાર પૂતળું આવીને ઊભેલું દેખાય છે. તરત જ બારણે ટકોરો પડવાનો મોટો અવાજ સંભળાય છે. જિયોવાની લેપોરેલોને બારણું ઉઘાડવાનો હુકમ કરે છે. પણ લેપોરેલો ડરનો માર્યો એક ટેબલ નીચે લપાઈ જાય છે. તેથી જિયોવાની જાતે જઈને બારણું ખોલે છે. મંદ્ર સપ્તકોમાં ઓર્કેસ્ટ્રા ગાજી ઊઠે છે. પૂતળું શાંતિથી ગૌરવપૂર્વક પ્રવેશીને ભવ્ય ઘોઘરા અવાજમાં બોલે છે : “મેં મારા વચનનું પાલન કર્યું.” ડૉન જિયોવાની પૂતળાને આવકાર આપે છે અને નમ્રતાપૂર્વક ભોજન શરૂ કરવા વિનંતી કરે<noinclude></noinclude> eunv6kz21evk0x6brdzhlz6s3o42smu 166474 166473 2022-08-01T14:20:49Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૦૦||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude>પૂતળા, તું આવીશ ને સાંજે જમવા?” ડોકું ધુણાવી પૂતળું હકારાત્મક જવાબ આપે છે; એટલે મદમસ્ત જિયોવાની બોલે છે, “ના એમ નહિ ચાલે; મોંમાંથી બોલીને જવાબ આપ ! તું જમવા આવીશ કે નહિ ?” પૂતળું માત્ર એક શબ્દ બોલે છે : “હા”. લેપોરેલો સાથે જિયોવાની કબ્રસ્તાનમાંથી વિદાય લે છે. {{gap}}બદલાયેલા દૃશ્યમાં ઘરમાં એનાને સાંત્વન આપતો ઑતાવિયો દેખાય છે. એ બોલે છે : “તારા પિતાના ખૂનનો બદલો વાળીને જ હું જંપીશ. પણ, પહેલાં ચાલ, આપણે પરણી તો જઈએ !” ધડ દેતીકને એના ના પાડે છે અને કહે છે “નહિ ! વેરનો બદલો ચૂકવાય નહિ ત્યાં સુધી હું કોઈ પણ સુખ કેવી રીતે ભોગવી શકું ?” {{gap}}અંતિમ દૃશ્ય પ્રકાશથી ઝગમગતા જિયોવાનીના ઘરના મોટા ખંડમાં ખૂલે છે. ત્યાં એ ઘણાબધા મહેમાનોની આગતાસ્વાગતા કરતો દેખાય છે. એ ઉલ્લાસભર્યા આનંદી માહોલમાં ખાઉધરો લેપોરેલો તો મહેમાનોને મૂકીને પોતે જ ભોજન પર અકરાંતિયાની જેમ તૂટી પડે છે અને ઢીંચવામાં મશગૂલ બને છે. અચાનક એલ્વિરા પ્રવેશે છે અને જિયોવાનીને આજીજી કરે છે : “જો તું ઈશ્વર સમક્ષ સાચા દિલથી માફી માંગે તો હજી પણ તારી પાસે સુધરી જવા માટે તક છે. તું સાચા રસ્તે વળે તો હું તારી સાથે પરણી જવા તૈયાર છું, કારણ કે હજી પણ હું તને ચાહું છું !” પણ જિયોવાની આ સલાહ ઠુકરાવી દે છે. એ જ વખતે લેપોરેલો બોલી ઊઠે છે કે બારીમાંથી એને બહાર પૂતળું આવીને ઊભેલું દેખાય છે. તરત જ બારણે ટકોરો પડવાનો મોટો અવાજ સંભળાય છે. જિયોવાની લેપોરેલોને બારણું ઉઘાડવાનો હુકમ કરે છે. પણ લેપોરેલો ડરનો માર્યો એક ટેબલ નીચે લપાઈ જાય છે. તેથી જિયોવાની જાતે જઈને બારણું ખોલે છે. મંદ્ર સપ્તકોમાં ઓર્કેસ્ટ્રા ગાજી ઊઠે છે. પૂતળું શાંતિથી ગૌરવપૂર્વક પ્રવેશીને ભવ્ય ઘોઘરા અવાજમાં બોલે છે : “મેં મારા વચનનું પાલન કર્યું.” ડૉન જિયોવાની પૂતળાને આવકાર આપે છે અને નમ્રતાપૂર્વક ભોજન શરૂ કરવા વિનંતી કરે<noinclude></noinclude> dcjdps70l2pivgvupem8pm9idupgvgt પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૧ 104 46917 166471 166296 2022-08-01T12:25:34Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|ડૉન જિયોવાની||૧૦૧}}
</noinclude> છે. પૂતળું બોલે છે : “જેમણે દેવી ભોજન આરોગ્યાં હોય એમને માટે પાર્થિવ ભોજનનું કોઈ મૂલ્ય નથી.” પણ જિયોવાનીના બહાદુરીના ઢોંગ નીચે હવે ગભરાટ અછતો રહેતો નથી. પૂતળું આત્મવિશ્વાસથી જિયોવાની પાસે પંજો માંગે છે, “જિયોવાની, ચાલ શેઇક-હેન્ડ કરીએ.” જિયોવાની પોતાનો પંજો પૂતળાના પંજામાં મૂકે છે પણ ત્યાં જ જિયોવાનીને ઝાટકો વાગે છે અને તમ્મર આવે છે. એ પોતાનો પંજો છોડાવવાની વ્યર્થ કોશિશ કરે છે. પૂતળું બોલે છે, “જિયોવાની, તને પસ્તાવાની હજી એક તક હું આપું છું. તારાં કુકર્મો બદલ ઈશ્વરની સાક્ષીએ એક વાર સાચા હૃદયથી પસ્તાવો કર!” પણ અક્કડ જિયોવાની મક્કમતાથી ના પાડે છે. પળમાત્રમાં જિયોવાની અગ્નિની જવાળાઓમાં ખાખ થઈ જાય છે. {{center|'''– અંત –'''
'''પ્રીમિયર શો'''
'''નૅશનલ થિયેટર, પ્રાહા, ૧૯ ઑક્ટોબર ૧૭૮૭'''}}  {|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | ડૉન જિયોવાની | – {{gap|2em}} | લુઇગી બાસી |- | લેપોરેલો | – {{gap|2em}} | ફૅલિસ પૉન્ઝિયાની |- | કમાન્ડન્ટ | – {{gap|2em}} | જ્યુસેપે લોલી |- | માસેતો | – {{gap|2em}} | જ્યુસેપે લોલી |- | ડૉન ઑતાવિયો | – {{gap|2em}} | એન્તોનિયો બાલિયોની |- | ડૉના એના | – {{gap|2em}} | તેરેસા સાપોરિતી |- | ડૉના એલ્વિરા | – {{gap|2em}} | કેતારિના મિચેલી |- | ઝર્લિના | – {{gap|2em}} | તેરેસા બોન્દિની |- |}  :{{gap}}પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો. {{center|'''✤'''}}<noinclude></noinclude> ai2ak42hbfpawoqo1ve1rcqgz7o4jnt 166475 166471 2022-08-01T14:23:54Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|ડૉન જિયોવાની||૧૦૧}}
</noinclude> છે. પૂતળું બોલે છે : “જેમણે દૈવી ભોજન આરોગ્યાં હોય એમને માટે પાર્થિવ ભોજનનું કોઈ મૂલ્ય નથી.” પણ જિયોવાનીના બહાદુરીના ઢોંગ નીચે હવે ગભરાટ અછતો રહેતો નથી. પૂતળું આત્મવિશ્વાસથી જિયોવાની પાસે પંજો માંગે છે, “જિયોવાની, ચાલ શેઇક-હૅન્ડ કરીએ.” જિયોવાની પોતાનો પંજો પૂતળાના પંજામાં મૂકે છે પણ ત્યાં જ જિયોવાનીને ઝાટકો વાગે છે અને તમ્મર આવે છે. એ પોતાનો પંજો છોડાવવાની વ્યર્થ કોશિશ કરે છે. પૂતળું બોલે છે, “જિયોવાની, તને પસ્તાવાની હજી એક તક હું આપું છું. તારાં કુકર્મો બદલ ઈશ્વરની સાક્ષીએ એક વાર સાચા હૃદયથી પસ્તાવો કર!” પણ અક્કડ જિયોવાની મક્કમતાથી ના પાડે છે. પળમાત્રમાં જિયોવાની અગ્નિની જવાળાઓમાં ખાખ થઈ જાય છે. {{center|'''– અંત –'''
'''પ્રીમિયર શો'''
'''નૅશનલ થિયેટર, પ્રાહા, 19 ઑક્ટોબર 1787'''}}  {|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | ડૉન જિયોવાની | – {{gap|2em}} | લુઇગી બાસી |- | લેપોરેલો | – {{gap|2em}} | ફૅલિસ પૉન્ઝિયાની |- | કમાન્ડન્ટ | – {{gap|2em}} | જ્યુસેપે લોલી |- | માસેતો | – {{gap|2em}} | જ્યુસેપે લોલી |- | ડૉન ઑતાવિયો | – {{gap|2em}} | એન્તોનિયો બાલિયોની |- | ડૉના ઍના | – {{gap|2em}} | તેરેસા સાપોરિતી |- | ડૉના ઍલ્વિરા | – {{gap|2em}} | કૅતારિના મિચેલી |- | ઝર્લિના | – {{gap|2em}} | તેરેસા બોન્દિની |- |}  :{{gap}}પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો. {{center|'''✤'''}}<noinclude></noinclude> 8duwt82300hioy4qhd2en0ln4r6sska 166476 166475 2022-08-01T14:24:15Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|ડૉન જિયોવાની||૧૦૧}}
</noinclude> છે. પૂતળું બોલે છે : “જેમણે દૈવી ભોજન આરોગ્યાં હોય એમને માટે પાર્થિવ ભોજનનું કોઈ મૂલ્ય નથી.” પણ જિયોવાનીના બહાદુરીના ઢોંગ નીચે હવે ગભરાટ અછતો રહેતો નથી. પૂતળું આત્મવિશ્વાસથી જિયોવાની પાસે પંજો માંગે છે, “જિયોવાની, ચાલ શેઇક-હૅન્ડ કરીએ.” જિયોવાની પોતાનો પંજો પૂતળાના પંજામાં મૂકે છે પણ ત્યાં જ જિયોવાનીને ઝાટકો વાગે છે અને તમ્મર આવે છે. એ પોતાનો પંજો છોડાવવાની વ્યર્થ કોશિશ કરે છે. પૂતળું બોલે છે, “જિયોવાની, તને પસ્તાવાની હજી એક તક હું આપું છું. તારાં કુકર્મો બદલ ઈશ્વરની સાક્ષીએ એક વાર સાચા હૃદયથી પસ્તાવો કર!” પણ અક્કડ જિયોવાની મક્કમતાથી ના પાડે છે. પળમાત્રમાં જિયોવાની અગ્નિની જવાળાઓમાં ખાખ થઈ જાય છે. {{center|'''– અંત –'''
'''પ્રીમિયર શો'''
'''નૅશનલ થિયેટર, પ્રાહા, 19 ઑક્ટોબર 1787'''}}  {|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | ડૉન જિયોવાની | – {{gap|2em}} | લુઇગી બાસી |- | લેપોરેલો | – {{gap|2em}} | ફૅલિસ પૉન્ઝિયાની |- | કમાન્ડન્ટ | – {{gap|2em}} | જ્યુસેપે લોલી |- | માસેતો | – {{gap|2em}} | જ્યુસેપે લોલી |- | ડૉન ઑતાવિયો | – {{gap|2em}} | એન્તોનિયો બાલિયોની |- | ડૉના ઍના | – {{gap|2em}} | તેરેસા સાપોરિતી |- | ડૉના ઍલ્વિરા | – {{gap|2em}} | કૅતારિના મિચેલી |- | ઝર્લિના | – {{gap|2em}} | તેરેસા બોન્દિની |- |}  :{{gap}}પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો. {{center|'''✤'''}}<noinclude></noinclude> 3g49vl1ptoai61bsqopa4zybw1tefol પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૨ 104 46918 166472 166298 2022-08-01T12:36:25Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''પ્રકરણ - ૫'''
'''કોસી ફાન તુત્તી'''| }} '''પાત્રો :'''  {|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | ફિયોર્દીલીગી | – {{gap|2em}} | ફેરારા નગરની એક કુળવાન છોકરી |- | ડોરાબેલા | – {{gap|2em}} | ફિયોર્દીલીગીની બહેન |- | ડેસ્પિના | – {{gap|2em}} | એ બંનેની નોકરાણી |- | ફૅરાન્ડો | – {{gap|2em}} | ડોરાબેલાનો જુવાન પ્રેમી અને મંગેતર |- | ગુગ્લીમો | – {{gap|2em}} | ફિયોર્દીલીગીનો જુવાન પ્રેમી અને મંગેતર |- | ડૉન એલ્ફોન્સો | – {{gap|2em}} | વૃદ્ધ ફિલસૂફ |- |}  '''સ્થળ :''' {{gap}}નેપલ્સ નગરમાં ઘટનાઓ સર્જાય છે. '''અંક – 1''' {{gap}}કોઈ એક કાફેમાં ડૉન એલ્ફોન્સો મિત્રો ફેરાન્ડો અને ગુગ્લીમો સાથે છોકરીઓની જીવનસાથી પ્રત્યેની વફાદારી-પતિવ્રતાનો પ્રશ્ન ચર્ચી રહ્યો છે. આ બંને જુવાનોને ડોરબેલા અને ફિયોર્દીલીગીની વફાદારી અંગે પૂરો ભરોસો છે પણ ઍલ્ફોન્સો કહે છે કે એમ આંધળો વિશ્વાસ મૂકી ના શકાય. એ બંનેની પરીક્ષા લેવી જોઈએ. ડેસ્પિનાને વિશ્વાસમાં લઈને એ બંને જુવાનો પોતાની મંગેતરોને જણાવે છે કે પોતાને બંનેને અચાનક તરત જ યુદ્ધમોચરે જવું પડે એમ છે. ઉગ્ર ઉચાટ સાથે અને ભારે હૈયે એ બંને પોતપોતાની પ્રેમિકાને આવજો કહી વિદાય લે છે. તરત જ ઍલ્ફોન્સો એ બંને બહેનોની ઓળખાણ બે જુવાન એલ્બેનિયન્સ સાથે કરાવે છે. એ બે જુવાની પહેલી જ<noinclude>{{સ-મ| |૧૦૨ | }}</noinclude> ok3mgjtuzv0vct2huwcv72n3npyntk1 166477 166472 2022-08-01T14:27:38Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''પ્રકરણ - ૫'''
'''કોસી ફાન તુત્તી'''| }} '''પાત્રો :'''  {|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | ફિયોર્દીલીગી | ફેરારા નગરની એક કુળવાન છોકરી |- | ડોરાબેલા | ફિયોર્દીલીગીની બહેન |- | ડૅસ્પિના | એ બંનેની નોકરાણી |- | ફૅરાન્ડો | ડોરાબેલાનો જુવાન પ્રેમી અને મંગેતર |- | ગુગ્લીમો | ફિયોર્દીલીગીનો જુવાન પ્રેમી અને મંગેતર |- | ડૉન ઍલ્ફોન્સો | વૃદ્ધ ફિલસૂફ |- |}  '''સ્થળ :''' {{gap}}નેપલ્સ નગરમાં ઘટનાઓ સર્જાય છે. '''અંક – 1''' {{gap}}કોઈ એક કાફેમાં ડૉન ઍલ્ફોન્સો મિત્રો ફૅરાન્ડો અને ગુગ્લીમો સાથે છોકરીઓની જીવનસાથી પ્રત્યેની વફાદારી-પતિવ્રતાનો પ્રશ્ન ચર્ચી રહ્યો છે. આ બંને જુવાનોને ડોરબેલા અને ફિયોર્દીલીગીની વફાદારી અંગે પૂરો ભરોસો છે પણ ઍલ્ફોન્સો કહે છે કે એમ આંધળો વિશ્વાસ મૂકી ના શકાય. એ બંનેની પરીક્ષા લેવી જોઈએ. ડૅસ્પિનાને વિશ્વાસમાં લઈને એ બંને જુવાનો પોતાની મંગેતરોને જણાવે છે કે પોતાને બંનેને અચાનક તરત જ યુદ્ધમોચરે જવું પડે એમ છે. ઉગ્ર ઉચાટ સાથે અને ભારે હૈયે એ બંને પોતપોતાની પ્રેમિકાને આવજો કહી વિદાય લે છે. તરત જ ઍલ્ફોન્સો એ બંને બહેનોની ઓળખાણ બે જુવાન એલ્બેનિયન્સ સાથે કરાવે છે. એ બે જુવાની પહેલી જ<noinclude>{{સ-મ| |૧૦૨ | }}</noinclude> dqqym0ibhphmjkv2ruu5csrhr1m79wg પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૩ 104 46940 166478 166397 2022-08-01T14:33:32Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|કોસી ફાન તુત્તી||૧૦૩}}
</noinclude> નજરે આ બે બહેનો પ્રત્યે પ્રેમ જાહેર કરે છે તેથી બંને બહેનો ગુસ્સાપૂર્વક એમને ધૂત્કારીને કાઢી મૂકે છે. એ બંને બહેનો ઓળખી શકતી નથી કે પોતાની પ્રત્યે પ્રેમ જાહેર કરનાર જુવાન પોતાની બહેનનો જ મંગેતર છે. પોતાના પ્રેમને ઠુકરાવવામાં આવતાં બંને જુવાનો નિરાશ થઈને ઝેર લેવાનું નાટક કરે છે અને ડૉક્ટરના છદ્મવેશમાં ડૅસ્પિના એ બંનેને બચાવી લેવાનું નાટક કરે છે. છતાં બંને દૃઢનિશ્ચયી બહેનો અડગ રહે છે. '''અંક – 2''' {{gap}}‘એમ્બેનિયન’ જુવાનોને ફરીથી નસીબ અજમાવવા ડૅસ્પિના ચાનક ચડાવે છે. ફૅરાન્ડોએ આપેલો મેડલ ડોરબેલા એમ્બેનિયનના છદ્મવેશમાં આવેલા ગુગ્લીમોને પેન્ડન્ટના બદલામાં આપી દે છે. પણ આ બાજુ ફિયોર્દીલીગી પ્રેમભેટોની અદલાબદલી કરવા માટે જલદી તૈયાર થતી નથી. તેથી ગુગ્લીમોને ડોરાબેલા સાથે ફ્‌લર્ટ કરવામાં સહેલાઈથી મળેલી સફળતાથી ફૅરાન્ડો ધૂંધવાય છે, તથા છોકરીઓ ચારિત્ર્યહીન હોય છે એ વાત એના મનમાં પાકી બેસી જાય છે. આ બાજુ ડૅસ્પિના અને ઍલ્ફોન્સો દુઃખી ફિયોર્દીલીગીને સમજાવ્યા કરે છે કે એણે હવે એલ્બેનિયનને સ્વીકારી લેવો જોઈએ, ગુગ્લીમો કદી પાછો આવશે નહિ. પણ એથી તો ફિયોર્દીલીગી વીફરે છે અને રણમોરચે ગુગ્લીમોને મળવા જવા અધીરી બને છે. પણ એલ્બેનિયનના વેશમાં ફૅરાડોની પોતાને માટેની વિવશતા જોઈ શકવી પણ એને માટે અસહ્ય બનતાં એ ફૅરાન્ડોને આખરે સ્વીકારી લે છે. આ બધું છુપાઈને જોઈ રહેલો ગુગ્લીમો ક્રોધથી રાતો પીળો થઈ જાય છે. {{gap}}ગુગ્લીમો અને ફૅરાન્ડો બંને પોતાની મૂળ સગાઈ તોડી નાખવા તત્પર બન્યા છે, પણ ઍલ્ફોન્સો એમને ઠંડા પાડે છે અને કહે છે : “કોસી ફાન તુત્તી (બધી એવી જ હોય છે.)”. {{nop}}<noinclude></noinclude> njau8q6iq5qw15kvvs4mxuhts5q2ty6 166479 166478 2022-08-01T14:33:47Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|કોસી ફાન તુત્તી||૧૦૩}}
</noinclude>નજરે આ બે બહેનો પ્રત્યે પ્રેમ જાહેર કરે છે તેથી બંને બહેનો ગુસ્સાપૂર્વક એમને ધૂત્કારીને કાઢી મૂકે છે. એ બંને બહેનો ઓળખી શકતી નથી કે પોતાની પ્રત્યે પ્રેમ જાહેર કરનાર જુવાન પોતાની બહેનનો જ મંગેતર છે. પોતાના પ્રેમને ઠુકરાવવામાં આવતાં બંને જુવાનો નિરાશ થઈને ઝેર લેવાનું નાટક કરે છે અને ડૉક્ટરના છદ્મવેશમાં ડૅસ્પિના એ બંનેને બચાવી લેવાનું નાટક કરે છે. છતાં બંને દૃઢનિશ્ચયી બહેનો અડગ રહે છે. '''અંક – 2''' {{gap}}‘એમ્બેનિયન’ જુવાનોને ફરીથી નસીબ અજમાવવા ડૅસ્પિના ચાનક ચડાવે છે. ફૅરાન્ડોએ આપેલો મેડલ ડોરબેલા એમ્બેનિયનના છદ્મવેશમાં આવેલા ગુગ્લીમોને પેન્ડન્ટના બદલામાં આપી દે છે. પણ આ બાજુ ફિયોર્દીલીગી પ્રેમભેટોની અદલાબદલી કરવા માટે જલદી તૈયાર થતી નથી. તેથી ગુગ્લીમોને ડોરાબેલા સાથે ફ્‌લર્ટ કરવામાં સહેલાઈથી મળેલી સફળતાથી ફૅરાન્ડો ધૂંધવાય છે, તથા છોકરીઓ ચારિત્ર્યહીન હોય છે એ વાત એના મનમાં પાકી બેસી જાય છે. આ બાજુ ડૅસ્પિના અને ઍલ્ફોન્સો દુઃખી ફિયોર્દીલીગીને સમજાવ્યા કરે છે કે એણે હવે એલ્બેનિયનને સ્વીકારી લેવો જોઈએ, ગુગ્લીમો કદી પાછો આવશે નહિ. પણ એથી તો ફિયોર્દીલીગી વીફરે છે અને રણમોરચે ગુગ્લીમોને મળવા જવા અધીરી બને છે. પણ એલ્બેનિયનના વેશમાં ફૅરાડોની પોતાને માટેની વિવશતા જોઈ શકવી પણ એને માટે અસહ્ય બનતાં એ ફૅરાન્ડોને આખરે સ્વીકારી લે છે. આ બધું છુપાઈને જોઈ રહેલો ગુગ્લીમો ક્રોધથી રાતો પીળો થઈ જાય છે. {{gap}}ગુગ્લીમો અને ફૅરાન્ડો બંને પોતાની મૂળ સગાઈ તોડી નાખવા તત્પર બન્યા છે, પણ ઍલ્ફોન્સો એમને ઠંડા પાડે છે અને કહે છે : “કોસી ફાન તુત્તી (બધી એવી જ હોય છે.)”. {{nop}}<noinclude></noinclude> ou4lh2aywulbkq784otqnhemvnbb0sz પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૧ 104 46948 166480 2022-08-01T14:35:42Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|ઝુબેરફ્‌લોટ (મેજિક ફ્‌લૂટ)||૧૧૧}}
</noinclude> મૌનપરીક્ષા પૂરી થાય છે. પછી અગ્નિ અને પાણીની પરીક્ષાઓમાંથી પસાર થઈને તામિનોનું પામિના સાથે મિલન થાય છે. Inotollave અંત – 14/1 SRIE | પ્રીમિયર શો થિયેટર ઑફ ડૅર વીડન, વિયેના, 30 સ સારાસ્ત્રો તામિનો રાતરાણી પામિના પાપાર્જિનો પાપાજિના મોનોસ્ટાટોસ - JF સપ્ટેમ્બર, 1791 75{ _* પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો. ફ્રાન્ઝ ઝેવર જર્ન બેનેડિક્ટ શેક જૉસેફા વેબર હૉફર (મોત્સાર્ટની સાળી) ઍના ગૉલિબ એમાન્યુઅલ શીકેનેડર બાર્બરા જર્લ જોહાન જૉસેફ નૂસેલ HE 5 +86 5920* bished on a day)*5 $ 351<noinclude></noinclude> 1k1r89mgstw5yzl41od2c13j18k7v0h પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૨ 104 46949 166481 2022-08-01T14:36:10Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude> પ્રકરણ – ૭ ઇડૉર્મેનિયો Th 1 લાંબી ગેરહાજરી પછી ઘેર પાછો ફરી રહેલો ક્રીટનો રાજા ઇડૉમેનિયો સમુદ્રતોફાનમાં ડૂબી જાય છે. નૅપ્ચ્યૂન એને બચાવે છે તેથી ઋણ ચૂકવવા એ શપથ લે છે કે જે જીવતા માનવીનો એને સૌપ્રથમ ભેટો થશે એનો બલિ એ નૅપ્ચ્યૂનને ચઢાવશે. અરેરે ! જે માનવી પર એની પ્રથમ નજર પડી એ એનો જ પુત્ર ઇડામાન્ત હતો. ઇડામાન્તે ઇલિયાના પ્રેમમાં છે. પણ એગેમેનોનની પુત્રી ઇલેક્ટ્રા ઇડામાન્ઝેના પ્રેમમાં છે. ઇડૉમેનિયો ઇડામાન્તને રક્ષણ કાજે દૂર દૂર મોકલી દેવાનું નક્કી કરે છે. તેથી સમુદ્રમાંથી નીકળી આવેલો એક રાક્ષસ આવીને ક્રીટવાસીઓને ધમકી આપે છે અને રંજાડે છે; એ નૅપ્ચ્યૂનનો જ દૂત છે. પણ એને ઇડામાત્તે મારી નાંખે છે. પ્રામાણિક ઇડામાન્તે જાતે જ બલિ થવા માટે તૈયાર થઈ નૅપ્ચ્યૂન સમક્ષ હાજર થઈ જાય છે. એનો વધ થાય એ પહેલાંની જ ક્ષણે દૈવી આકાશવાણી સંભળાય છે : “રહેવા દો, મારશો નહિ. ઇૉમેનિયોએ પુત્ર માટે રાજગાદી ખાલી કરી આપી દૂર જંગલમાં ચાલ્યા જવું.’’ સર્વત્ર આનંદ ફેલાઈ જાય છે. ઇડામાન્તનાં લગ્ન ઇલિયા સાથે થાય છે. જોતી જ રહી ગયેલી ઇલેક્ટ્રા બળીને ખાખ થઈ જાય છે. સર્વત્ર ફેલાયેલો આનંદ બેવડાઈ જાય છે. - અંત - – ૧૧૨ ૭<noinclude></noinclude> rusi9osyu3xd5lwyav129z72i7xajnv પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૩ 104 46950 166482 2022-08-01T14:36:44Z Meghdhanu 3380 /* ભૂલશુદ્ધિ બાકી */ પ્રકરણ - ૮ સેરાલિયો – બેલ્મોન્નેની મંગેતર કૉન્સ્ટાન્ઝેને, કૉન્સ્ટાન્ઝેની નોકરાણી બ્લોને તથા બ્લોન્ડેના મંગેતર પૈદ્રીલોને – એ ત્રણેને ચાંચિયા ઉપાડી ગયા. પ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>પ્રકરણ - ૮ સેરાલિયો – બેલ્મોન્નેની મંગેતર કૉન્સ્ટાન્ઝેને, કૉન્સ્ટાન્ઝેની નોકરાણી બ્લોને તથા બ્લોન્ડેના મંગેતર પૈદ્રીલોને – એ ત્રણેને ચાંચિયા ઉપાડી ગયા. પેદ્રીલો બેલ્મોત્તેનો જ નોકર હોય છે. ચાંચિયા એમને પાશા સલીમના મહેલમાં લઈ જઈ બાનમાં કૈદ કરે છે. સલીમની વાસનાનો ડોળો કૉન્સ્ટાન્ઝે ઉપર હોય છે. બેલ્મોત્તેને સલીમ સ્થપતિ તરીકે નિયુક્ત કરે છે. સાવધ ચોકીદાર ઑસ્મિન સાથે ચાલાકી કરીને બેલ્મોન્તે એ ત્રણેને છોડાવે છે. પણ ભાગતી વેળા જ પાશા એ ત્રણેને તેમ જ બેલ્મોન્તેને પકડી લે છે, કારણ કે પાશા બેલ્મોન્તેના પિતાનો દુશ્મન છે. પણ પછી તરત સલીમને સાચી માહિતીની જાણ થાય છે કે તે પોતે જ બેલ્મોન્નેનો સાચો પિતા છે. તરત જ પાશાના હૃદયમાં શુભ ભાવનાનો ઉદય થાય છે, તેથી તેનામાં સહાનુભૂતિ પ્રકટે છે અને બધાંને મુક્ત કરી દે છે. - અંત - ૧૧૩ -<noinclude>{{સ-મ||૧૧૩|}}</noinclude> 26pbb71ai1q0rjcvncbws6qqtt2guom પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૪ 104 46951 166483 2022-08-01T14:37:01Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>લા (ઘ ક્લેમેન્સી પ્રકરણ - દ ક્લેમેન્ઝા દિ તીતો ઑફ ટાઇટસ, ટાઇટસની નમ્રતા) સમા આરા રોમન સમ્રાટ વિતેલિયસને તગેડી મૂકીને ટાઇટસ સમ્રાટ બને છે. વિતેલિયસની પુત્રી વિતેલિયા પોતાના પ્રેમી સૅક્સ્ટસ સાથે મળીને ટાઇટસને ઉથલાવવાનું કાવતરું ઘડે છે. પણ સૅક્સ્ટસ ટાઇટસનો જ પુત્ર હોવાથી એને પ્રેમાળ અને આદરણીય પિતા સામેના કાવતરામાં સામેલ થતાં ગ્લાનિ થાય છે. ટાઇટસ પોતાની પત્ની અને પુત્રી બંનેને તરછોડીને વિતેલિયાને પરણી જવાનું એલાન કરે છે. સૅક્સ્ટસ પિતા પર હુમલો કરતાં પકડાય છે પણ પિતા એને માફ કરીને એનાં લગ્ન વિતેલિયા સાથે કરાવી આપે છે. પત 12. 055 અંત * ૧૧૪<noinclude></noinclude> oh26nnlg2g4m7069okjc5t3ihb9wfao પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૫ 104 46952 166484 2022-08-01T14:37:16Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૧૫||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૧૧૫}}
</noinclude>પ્રકરણ - ૧૦ F મોત્સાર્ટની કૃતિઓ €15) ફળદ્રુપ-પ્રોલિફિક સર્જક મોત્સાર્થે પાંત્રીસ વરસની નાનકડી જિંદગીમાં ઘણીબધી કૃતિઓ રચી. એની કૃતિઓના પ્રથમ કૅટલોગીસ્ટ લુડવિગ રિટર ફૉન કોચેલના મતે કુલ 626. દરેક કૃતિની પાછળ કૌંસમાં k એવો નંબર જોવા મળે છે તે કોચેલના કૅટલોગનો નંબર સૂચવે છે. 1862માં કોચેલે કૅટલોગ બનાવ્યું તે પછી પણ એવી કૃતિઓ મળતી રહી છે જેને વિદ્વાનો મોત્સાર્ટનું સર્જન માનતા હોય. તેથી કોચેલ પછી આ કૅટલોગનું છ વાર નવસંસ્કરણ થયું છે. કૃતિની સંખ્યા પ્રકાર 1 બૅલે 16 41 1934 7 27 15 4 ઑપેરા સિમ્ફની અપૂર્ણ સિમ્ફનીઓના ટુકડા કન્વર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા કન્ચુર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા કન્ચર્ટી ફૉર હૉર્ન ઍન્ડ ઑર્કેસ્ટ્રા કન્ચુર્ટો ફૉર બાસૂન ઍન્ડ ઑર્કેસ્ટ્રા કન્ચર્ટી ફૉર લૂટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા કન્વર્ટો ફૉર લૂટ, હાર્પ ઍન્ડ ઑર્કેસ્ટ્રા કન્ચર્ટો ફૉર ક્લેરિનેટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા ૧૧૫<noinclude></noinclude> eg7aoofyp3virikn3jk2mf6dnp0a3ys પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૬ 104 46953 166485 2022-08-01T14:37:31Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૧૬||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૧૧૬}}
</noinclude>૧૧૬ કૃતિની સંખ્યા 1 1 2 57 9 5 36 409 મોત્સાર્ટ અને બીથોવન પ્રકાર સિમ્ફોનિયો કન્ચુર્તિન્નો ફૉર વાયોલિન, વાયોલા ઍન્ડ ઑર્કેસ્ટ્રા સિમ્ફોનિયો કન્ચર્તિન્તો ફૉર ઓબો, ક્લેરિનેટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા સિમ્ફોનિયો કન્યર્તિન્નો ફૉર હોર્ન, બાસૂન ઍન્ડ ઑર્કેસ્ટ્રા કન્ચર્ટો રોન્ડો ફૉર ઑર્કેસ્ટ્રા સોલો માનવકંઠ અને ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ ત્રણ માનવકંઠ અને એક ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ ઑર્કેસ્ટ્રા અને કોયર માટેની રચનાઓ જર્મન ગીતો 1થી માંડીને 18 વાઘો માટેનાં વિવિધ વાદ્યોનાં સંયોજનો માટેની ચૅમ્બર ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ (સોનાટા, ફ્યુએટ્સ, ટ્રાયોઝ, ક્વાર્ટેટ્સ, ક્વીન્ટેટ્સ, હેક્ટેટ્સ, સેપ્ટેટ્સ, આદિ.) આ ઉપરાંત ઘણી રચનાઓ મળી આવી છે જેનું કર્તૃત્વ મોત્સાર્ટનું છે એમ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા. Seats to<noinclude></noinclude> d3kp9eo8qn8afhc6vpaofbzj3fesbtj સભ્યની ચર્ચા:Baggaet 3 46954 166487 2022-08-01T16:34:21Z MdsShakil 3169 MdsShakilએ [[સભ્યની ચર્ચા:Baggaet]]ને [[સભ્યની ચર્ચા:Ratekreel]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Baggaet|Baggaet]]" to "[[Special:CentralAuth/Ratekreel|Ratekreel]]" wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Ratekreel]] bu2s6td69rv3hfa608ig9y2t235qgo3